Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ગૂમ થયેલ યુવકને શોધવા માટે 6 શોધકર્તા પાણીમાં ડૂબ્યા

નવી દિલ્હી: મલેશિયાના પુલ પોખરામાં ગૂમ થયેલ એક યુવકની શોધ કરતા 6 બચાવકર્મીઓ ડૂબી ગયા હોવાની માહિતી મળી રહી છે મલેશિયાની આપાતકાલીન અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પુલમાં બુધવારના રોજ એક 17 વર્ષીય યુવાન ગાયબ થઇ ગયો હતો અને તેને શોધવા માટે 6 બચાવકર્મીઓ પણ કૂદી ગયા હતા અને તે ડૂબી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ શહેર માછલી પકડવા માટે ખુબજ લોકપ્રિય છે.

 

(5:42 pm IST)