Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ પ્રાઈમરીમાં 3 ભારતીયોને જીત મળી

નવી દિલ્હી: અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ માટે થનાર ચૂંટિનીમાં પ્રથમ પ્રાઈમરીમાં ત્રણ ભારતીય અમેરિકન હિરલ ટીપીનેની,અનિતા મલિક અને સંજય પટેલની જીત મળી છે ત્રણ વિપક્ષ દળ ડેમોક્રેટ્સની પ્રાઈમરી જીતમાં જોડાયા છે તેમાં બે મહિલા પાર્ટીનું સમર્થન કરનાર એરિજોના રાજ્યથી ચૂંટણી લડશે.

(4:28 pm IST)