Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 23 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં થયેલ અલગ અલગ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 23 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સેનાએ વિશેષ અભિયાન ચલાવીને જણાવ્યું છે કે ઊરુજ્જ્ઞ,ગજની,પઁક્તિકા અને ફરયાબ પ્રાંતમાં હવાઈ હુમલામાં તાલિબાનના 16 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:58 pm IST)