Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઓસ્ટ્રેલિયામાં ધુમ્રપાનના કારણે દરરોજ 17 લોકો મોતને ભેટે છે: સર્વેક્ષણ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયામાં દરરોજ ધુમ્રપાનના  કારણે દરરોજ 17 લોકો મોતને ભેટે છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધુમ્રપાનના કારણે લોકોને ઘણી બધી બીમારીઓનો શિકાર બનવું પડે છે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટીની એક ટીમે કરેલ સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધુમ્રપાન કરતા લોકો હદય સંબંધિત બીમારીઓનો શિકાર વધુ બનતા હોય છે અને તેમનું આયુષ્ય ખુબજ ટૂંકું બની  જાય છે અને મૃત્યુનો ભય 3 ગણો વધી જાય છે.

(6:32 pm IST)