Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

અમેરિકામાં માસ્કની તીવ્ર અછતઃ સ્ટરીલાઈઝડ કરી રીયુઝ કરશે

અમેરિકામાં માસ્કની અછત સર્જાતા રીયુઝ કરવા તરફ અપાય છે ધ્યાન. સેન્ટપોલ હોસ્પીટલ મીનેસોટામાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રોબોટ દ્વારા એન-૯૫ માસ્ક સ્ટરીલાઈઝડ કરવામાં આવે છે.

(2:50 pm IST)