Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

થોડીક છૂટ મળતાં યોગ શરૂ

ઇટલીના રોમમાં કોરોનાને કારણે અત્યાર સુધી જડબેસલાક લોકડાઉન હતું. જોકે ગઇકાલથી એમાં થોડીક છૂટ આપવામાં આવતા કેટલાક લોકો ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે બહાર નીકળી પડેલા. એક યોગ પ્રેમી બહેન તો રોમના ઐતિહાસિક મોન્યુમેન્ટ પાસે આવીને યોગનું ફોટોસેશન કરાવવા માંડયા હતા. નવ વીકના લોકડાઉન પછી નાગરિકોને બહાર નીકળવાની આંશિક છૂટ મળી છે ત્યારે ઘણા લોકો હજી બહાર નીકળતા નથી અને એ ખાલી રસ્તાઓ પર કેટલાક લોકો આવાં ફોટો-સેશન ગોઠવીને યાદગીરીઓ ગાંઠે બાંધી લઇ રહ્યા છે.

(2:48 pm IST)