Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

નેપાળના દોલખા જિલ્લામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

 નવી દિલ્હી:નેપાળના દોલખા જિલ્લામાં રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ni આંકવામાં આવી છે.અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

           વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાંજના સાત વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા દોલખાના સીગતી વિસ્તારમાં મહેસુસ કરવામાં આવ્યા હતા જે કાઠમંડુથી સો કિલોમીટર પૂર્વમાં આવેલ છે.કાઠમંડુના નજીકના વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા હાલમાં આ ભૂકંપના કારણોસર કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(6:01 pm IST)