Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

સ્ટાર્ટ અપએ બનાવ્યુ દુકાનમાં સંભવિત ચોરીનો પત્તો લગાવનાર સોફટવેર

જાપાની સ્ટાર્ટઅપ વાક એ કોઇપણ દુકાનમાં ચોરીનો  પત્તો લગાવી સ્ટાફને એલર્ટ મોકલનાર આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સોફટવેર બનાવ્યું છે.  આ સોફટવેર સિકયોરીટી કેમેરાના કુટેજનું વિશ્લેષણ કરી લોકોની ઘબરાહટ, બેચેની અને અન્ય સંદિગ્ધ શારિરીક ગતિવિધીઓનો પતો મેળવે છે.  સ્ટાફને એલર્ટ મોકલવા માટે આ સોફટવેર સ્માર્ટફોન એપનો ઉપયોગ કરે છે.

(11:06 pm IST)