Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ચીને પોતાનું રક્ષા બજેટ સાત ટકા વધાર્યું

નવી દિલ્હી: અમેરિકા પછી રક્ષા ક્ષેત્ર પર સર્વાધિક ખર્ચ કરનાર ચીને આજ રોજ આ વર્ષનું પોતાનું રક્ષા બજેટ સાત ટકા વધારી દીધું છે અને તેની વૃદ્ધિ સાથે 177.61 અરબ ડોલર કરવાનું એલાન કર્યું છે આ ભારે ભરખમ રાશિ ભારતના રક્ષા  બજેટના મુકાબલામાં ત્રણ ગણી વધારે હોવાનું માલુમ પડી રહ્યું છે. આ વર્ષે રક્ષા બજેટમાં ગયા વર્ષ કરતા 8.1 ટકાનો વધારો થયો છે.

(7:02 pm IST)