Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પોતાની પરમાણુ મિસાઇલોની રક્ષા કરી રહેલ ઉતર કોરીયા : યુએન

સંયુકત રાષ્ટ્ર (યુએન) ની એક યાદી પ્રમાણે ઉતર કોરીયા પોતાની પરમાણુ અને બેલિસ્ટિક મીસાઇલોની રક્ષા કરી રહ્યા છે. અને તે પર અમેરીકી પ્રતિબંધોની કોઇ અસર નથી. યુએનનો આ રીપોર્ટ એવા સમયે આવ્યો છે જયારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉતર કોરીયાના નેતા કિમ જોંગ-ઉનની બીજી શિખર વાર્તા ફેબ્રુઆરીમાં નકકી થઇ છે.

(11:49 pm IST)