Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

અમે ભિખારી નથીઃ ઇયુ દેશોની મદદની પેશકશ પર વેનેજુએલા રાષ્ટ્રપતિ

વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ યુરોપીય  સંઘની મદદની પેશકશને ઠુકરાવતા કહ્યુ છે કે અમે ભીખારી નથી. વેનેજુએલાના વિપક્ષી નેતા હુઆન ગાયદોને અંતરીમ રાષ્ટ્રપતિના તોર પર માન્યતા આપવાવાળા યુરોપીય સંઘના દેશોએ કહ્યું છે કે તે વેનેજુએલાના લોકોને મદદ તરીકે ખાવાનો સામાન અને દવાઓ મોકલશે.

(10:41 pm IST)