Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

યુ.કે. સંસદમાં પહોંચ્યા પાક મંત્રીઃ ભારતીય મીડિયાને એન્ટ્રી નહી

અહેવાલ પ્રમાણે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ પરિસરમાં કશ્મીર મુદા અંગે થયેલ કોન્ફરન્સમાં ભારતીય મિડીયાને આવવાની અનુમતિ ન આપી. આ કોન્ફરન્સને પાકિસ્તાનના વિદેશમંત્રી મહમૂદ કુરેશીએ સંબોધિત કરેલ. આ પહેલા ભારતએ બ્રિટીશ સંસદ પરીસરમાં આ રીતની બેઠકમાં કુરેશીને હીસ્સો લેવા પર મોટો વિરોધ દર્શાવેલ.

(10:41 pm IST)