Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કનાડાઇ પી એમ ટૂડ્રોએ વેનેજુએલાને રૂ. ર૮૬ કરોડની મદદનું એલાન કર્યુ

કનાડાઇ પ્રધાનમંત્રી જસ્ટીન હુડોએ રાજનિતીક આર્થિક અને માનવીય સંકટગ્રસ્ત વેનેજુએલાને રૂ. ર૮૬ કરોડની મદદનુ એલાન કર્યુ છે. એમણે કહયું આ ફંડ વિશ્વસનીય સાજેદારો અને પડાશી દેશોને વેનેજુએલા અને એમના નાગરીકોની મદદ માટે  આપવામા આવશે. વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને વિપક્ષી વચ્ચ્ે સતાને લઇ ગતિરોધ ચાલે છે.

(10:30 pm IST)