Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ટોયલેટ પોટ પર બેઠેલ મહિલાને સાપે ડંખ માર્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં એક મહિલાને પોતાના ઘરમાં ટોયલેટમાં ખુબજ ભયાનક અનુભવ થયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જ્યારે સવારે મહિલા જાગીને પોતાનું દૈનિક કાર્ય કરી રહી હતી ત્યારે ટોયલેટ પોટ પર બેસતા અંદર છુપાયેલ સાપે તેને ડંખ મારી દીધો છે મહિલાને તાત્કાલિક સારવાર  મળી જતા તેમનો  જીવ બચી ગયો છે.મહિલાની આવી હાલત એટલા માટે થઇ છે કે બાથરૂમમાં જઈને તે લાઈટ શરૂ કરતા ભૂલી ગઈ હતી અને એટલા માટે તેને સાપ જોવા ન મળતા આવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

(8:04 pm IST)