Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

નુડલ્સ સાથે આ મહિલાએ બનાવી નાખ્યું કંઈક આવું

નવી દિલ્હી: એક મહિલાએ પતિની બેવફાઈની તપાસ  કરીને એવું ખોફનાક  કામ કર્યું છે જેના વિષે જાણીને સહુ  કોઈને અચરજ આવી જાય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોતાના પતિની છેતરપિંડીના ત્રાસથી કંટાળી એક મહિલાએ પોતાના પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપીને નુડલ્સ સાથે પકાવી દીધું છે આ ઘટના સંબંધિત ઘણાબધા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે પત્નીનું ક્હેવું છે કે પોતાના પતિનું અફેર એના ઘરની કામવાળી સાથે પકડાઈ જતા તેને આવું વર્તન કર્યું છે.

(8:03 pm IST)