Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

લૈબનાનમાં ગોળીબારીમાં સૈનિક સહીત એક આતંકવાદીનું મોત

નવી દિલ્હી:લેબનાનની સેનાએ ઉતરી શહેર ત્રિપોલીમાં શંકાસ્પદ આતંકવાદીઓના રહેણાંક પર સેનાની કારવાઈ દરમિયાન બંને પક્ષો વચ્ચે થઇ ઝડપમાં એક સૈનિક અને એક આતંકવાદી મોતને ભેટ્યો છે.સેનાએ આજે તેમની વેબસાઈટ પર આ વાતની જાણકારી આપી છે કે ગઈ કાલે ત્રિપોલીના અલ તબ્બાનેહ જિલ્લામાં એક મકાનમાં આતંકવાદીઓ હજ઼ર અલ-અબ્દુલાની પાછળ સંતાયા હોવાની જાણકારી મળતા ત્યાં છાપો મારવામાં આવ્યો હતો આતંકવાદીઓએ સૈનિકોને જોતા તુરંત ગોળીબારી કરી જેમાં એક સૈનિક ની સાથે આતંકવાદીનું પણ મોત નીપજ્યું અને આ ગોળીબારીમાં ઘણા બધા  સૈનિકોને ઇજા પણ પહોંચી છે.

(6:58 pm IST)