Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઇરાકમાં અલ-અનબર વિસ્તારમાં અમેરિકી વાયુ સેનાની જગ્યા પર રોકેટ હુમલો કરવામાં આવ્યો

નવી દિલ્હી: ઇરાકમાં અલ-અનબર વિસ્તારમાં અમેરિકી વાયુ સેનાની જગ્યા અલ-અસદને નિશાન બનાવીને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો ઈરાકી સેનાની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. 

                 વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અનબર પ્રાંતમાં અન  અલ-અસદ સૈન્ય જગ્યાને નિશાન બનાવીને પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ પણ સૈનિકોને ઇજા પહોંચી હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી.

(6:28 pm IST)