Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

આ છે દુનિયાનું સૌથી મોંઘુ એરપોર્ટ: આકાશમાંથી દેખાઈ છે ખુબજ સુંદર

નવી દિલ્હી: આધારભૂત પરિયોજનામાં પોતાનું નામ આગળ કરી ચૂકેલ ચીને ફરી એક વાર કમાલ કરી દીધી છે ચીને પોતાની રાજધાની બીજિંગમાં એક નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કર્યું છે  જે 98 ફૂટબોલ મેદાનની બરોબર છે. એરપોર્ટ 7લાખ વર્ગ મીટરમાં ફેલાયેલ છે અને  તેની એક બિલ્ડીંગ વિશ્વમાં સૌથી મોટું ટર્મિનલ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

              નવા એરપોર્ટના પ્રસિદ્ધ વાસ્તુકાર જહાં હદીદે ડિજાઇન કરી છે જેને 31 માર્ચ 2016માં મૃત્યુ થયું છે  ચીનના અધિકારીઓનું કહેવું છે કે બીજીંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ભીડના દબાવને સંભાળવા માટે  નવા એરપોર્ટને બનાવવાની જરૂર પડી હતી.

(7:32 pm IST)