Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઇરાકમાં હિંસા પ્રદર્શન દરમ્યાન મ્રુતકઆંક વધીને 26એ પહોંચ્યો: 1500થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ સરકાર વિરોધી પ્રદર્શનો દરમ્યાન મ્રુતકઆંક વધીને 26 પહોંચી ગયો છે તેમજ હજુ સુધીમાં ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા પણ 1500 પહોંચી ગઈ છે. ઇરાકના માનવાધિકાર નિકાયના એક સભ્યએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પ્રદર્શનકારીઓએ થોડાક વિસ્તારમાં રેલી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.

                       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇરાકની રાજધાની બગદાદ તથા થોડાક પ્રાંતોમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હિંસા દરમ્યાન બગદાદ  તથા થોડાક પ્રાંતોમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા દરમ્યાન મ્રુતકઆંક વધીને 26 પહોંચી ગયો છે જેમાં સુરક્ષાબળોના જવાનોનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(7:29 pm IST)