Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

15 વર્ષીય આ પ્રેમીને આ કારણોસર થઇ સાડા ચાર વર્ષની જેલની સજાની સુનવણી

 

નવી દિલ્હી: તુર્કીમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં એક 16 વર્ષીય યુવકને પોતાની 13 વર્ષીય પ્રેમિકાની સાથે પ્રેમ ભર્યું વર્તન કરવાના મામલે સાડા ચાર વર્ષની સજાની સુનવણી થઇ છે હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલ એક વિડીયો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે અદાલતે આ યુવકને પોતાની પ્રેમિકાને ચુંબન કરવાના મામલે જેલની સજાની સુનવણી કરી છે અને તુર્કીના દક્ષિણી પ્રાંતમાં અદાલતે આ યુવકને યૌન ઉત્પીડનનો દોશી પણ ગણાવ્યો છે આ મામલે પોલીસે શાળામાંથી શરૂઆતની તપાસ કરી છે.

(6:21 pm IST)