Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ઇરાકમાં આઈએસ સંદિગ્ધ હુમલામાં આંઠના મોત

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટ સમૂહના સંદીઘ જિહાદીઓએ ઉતરી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર કરેલ હુમલામાં આંઠ લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે આઈએસ નેતા અબુ બકર અલ-બગદાદી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું ચેક ગયા મહિને મળેલ માહિતી મુજબ કહેવાતી રીતે ઓડિયો કલીપ પછી ચરમપંથી સમૂહનો હુમલો થયો હતો.

(6:55 pm IST)