Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમેરિકામાં પણ થઇ રહ્યો છે NRCનો વિરોધ

નવી દિલ્હી: આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરનો ડ્રાફ્ટ આપ્યા પછી જ્યાં દેશમાં રાજનીતિક માહોલ સર્જાયેલ છે અને અમેરિકામાં તેનો વિરોધ થઇ રહ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતવંશી અમેરિકી મુસ્લિમોનો એક સમૂહ આસામમાં એનઆરસીને તાત્કાલિક કાઢવાની માંગ કરી રહી છે આ સમૂહનું કહેવું છે કે જ્યારે રજિસ્ટ્રેશમાં ભરતી આવે ત્યારે અનિયમિતતાને દૂર નથી કરવામાં આવતી ત્યાં સુધી આ સમૂહને કાઢી નાખવામાં આવે અને આ માહિતી મુજબ 40 લાખ લોકોને આ દ્રાફ્ટમાં જોડવામાં આવશે નહીં.

(6:25 pm IST)