Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઉતરી સાઈબેરિયામાં રશિયાનું હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બન્યું

નવી દિલ્હી: રશિયાએ જણાવ્યું છે કે તે ઉતરી સાઈબેરિયામાં એક ઓયલ સ્ટેશન જઈ રહેલ એક હેલીકૉપટર આજ રસ્તામાં દુર્ઘટનાનું શિકાર થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટનામાં 18 લોકોના મોત નિપજ્યા છે રશિયા પરિવહન મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એમઆઈ-8હેલીકૉપટરમાં ચાલક દળના ત્રણ સભ્યોની સાથે 18 યાત્રી પણ સવાર હતા અને તે બીજા હેલીકૉપટર સાથે અથડાયું હતું.

(6:19 pm IST)