Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

આયરલેન્ડમાં પબમાં મહિલા ગ્રાહકએ મોઢામાં કાચનો ટુકડો નાખી શ્વાસ ઘુંટાવાનુ કર્યુ નાટકઃ સીસી ટીવી કૂટેજ આવ્યા

આયરલેન્ડના એક પબમાં મહિલા ગ્રાહકએ વળતર માટે પોતાના મોઢામાં કાચનો ટુકડો નાખ્યો અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ.

 

        વિડીયોમાં જોવા મળ્યું કે મહિલાએ પોતાના ટોપમાંથી કાંઇક કાઢયું અને મોઢામાં રાખ્યું પછી તે શ્વાસ રૃધાવવાનુ નાટક કરવા લાગી હતી અને એણે સ્ટાફને કહ્યું કે ભોજનમાં કાચ હતો.

(11:46 pm IST)