Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અંતરિક્ષમાં પૃથ્વીની નજીક પસાર થતા એસ્ટરોઇડ પર નાસા રાખી રહ્યું છે પોતાની નજર

નવી દિલ્હી: અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) એવા કેટલાક વિશાળ એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર નજર રાખી રહ્યું છે. 4,5 અને 6 પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યું છે. જોકે હાલ નાસાએ સંકટની આશંકા વ્યક્ત કરી નથી. 24મીથી 54 મીટર વ્યાસવાળા એસ્ટરોઈડ '2020 KN5' 4 જૂને પૃથ્વી પાસેથી પસાર થશે અને...

(6:27 pm IST)