Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

૧૯પ૮થી એક જ ઘરમાં રહે છે દુનિયાના ચોથા સૌથી ધનાઢય શખ્સ બફેટ

દુનિયાના ચૌથા સૌથી વધારે ધનાઢય શખ્સ અને વર્કશાયર હેથર્વેના સીઇઓ વોરેન બફેટ ઓમાહા (અમેરિકા)માં આવેલ ઘરમાં ૧૯પ૮ થી રહે છે ઉ.૭ર એકરમાં બનેલ પ બેડ રૂમ અને ર.પ બાથરૂમવાળા આ ઘટનું મૂલ્યાંકન ર૦૧૯માં રૂા. ૬.૧૩ કરોડ હતું ૩-પ મે દરમ્યાન ચોમાહામાં બર્કશાયરના વાર્ષિક શેર હોલ્ડર વીકેંડ કાર્યક્રમમાં બફેટ હજારો લોકોની મેજબાની કરશે.

(11:40 pm IST)