Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

તુર્કીમાં નાવડી ડૂબી જતા 7 પ્રવાસીઓના મોત નિપજ્યા

નવી દિલ્હી:તુર્કીના એજીયન તટ નજીક શુક્રવારના રોજ એક સમુદ્રમાં નાવડી ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા સાત પ્રવાસીઓના મોત નિપજ્યા છે જેમાં પાંચ બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે. તુર્કી તટ રક્ષક દળ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 16 પ્રવાસીઓને લઈને અને એક માનવ તસ્કરને લઈને જતી એક નાવડી ઉત્તર-પશ્ચિમી પ્રાંત બાલિકેસીરના  એઇવલીક જિલ્લાની નજીક ડૂબી ગઈ હતી જેમાં સાત પ્રવાસીઓના મોત નિપજ્યા છે. 

(6:01 pm IST)