Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ચીને નવો દુરસંચાર ઉપગ્રહ 'એપીએસટીએઆર-6સી'પ્રક્ષેપિત કર્યો

નવી દિલ્હી: ચીનના દક્ષિણપશ્ચિમ શીંચાંગ ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી ગુરુવારના રોજ નવો દુરસંચાર ઉપગ્રહ એપીએસટીએઆર-6સી પ્રક્ષેપિત કરવાની માહિતી મળી રહી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉપગ્રહને લોન્ગ માર્ચ-3બીની મદદથી કક્ષામાં મોકલવામા આવ્યો હતો લોન્ગ માર્ચ રોકેટ શૃંખલાનો 273મુ મિશન છે બને ઉપગ્રહ અને રોકેટ ચાઈના એરોસ્પેસ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશને તૈયાર  કર્યું છે.

(6:39 pm IST)