Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

વેરીફીકેશન માટે કેટલાક નવા યુજર્સથી એમનો ઇમેલ પાસવર્ડ માંગે છે :ફેસબુક

કેટલાક નવા યુજર્સ દ્વારા ફેસબુક પર એકાઉન્ટ બનાવવા માટે  સાઇન-અપ  કરવા દરમ્યાન કંપની વેરીફીકેશન માટે એમના ઇમેલનો પાસવર્ડ માંગી રહી છે જો કે ફેસબુકએ કહ્યું છે કે તે પાસવર્ડ સ્ટોર નથી કરતી અને જલ્દી આ ઓપ્શન દેખાડવાનું બંધ કરશે. આ પહેલા ફેસબુકએ બતાવ્યું હતુ કે એમના કર્મચારીઓ પાસે કરોડો યુજર્સના પાસવર્ડ એકસેસ છે.

(10:05 pm IST)