Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

મંગળ ગ્રહ પર મિથેન ગેસના પ્રમાણ મળી આવ્યા

નવી દિલ્હી: મંગળગ્રહની આજુબાજુ હવે સુક્ષમજીવોનો સંસાર વસી શકે છે લાલા ગ્રહના વાયુમંડળમાં સમય સમય પર મિથેન ગેસની ઉપસ્થિતિનું પ્રમાણનું આધાર હોવાનું  વૈજ્ઞાનિકોએ આશા જણાવી છે અને એ સાથે જણાવ્યું છે કે ઘણા શુક્ષ્મજીવ મિથેન ગેસને બનાવવામાં મદદ કરી શકે છે અને મંગલ ગ્રહની આજુબાજુમાં મિથેન ગેસ મળી આવ્યો છે.

(6:25 pm IST)