Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

યમનના માનવીય સંકટને લઈને અમેરિકા 8.7 કરોડની મદદ કરશે

નવી દિલ્હી : અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે કે યમને માનવીય સંકટથી બચાવવા માટે અમેરિકા તેને લગભગ 8.7 કરોડ ડોલરની મદદ કરશે.સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી વિદેશ વિભાગે આ વાતની જાણકારી આપતા વધુમાં જણાવ્યું કે આ સહાયતાનો ઉપયોગ ભોજન,પીવાનું પાણી અને કુપોષિત બાળકોની સારવાર માટે કરવામાં આવશે.

(6:24 pm IST)