Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ફિલિપીન્સ : વિમાન મથક પર ટેપમાં લપેટાયેલા મળ્યા દુર્લભ પ્રજાતિઓના ૧પર૯ જીવિત કાચબાઃ કિંમત પ૬.૩૩ લાખ

ફિલીપીન્સની રાજધાની મનિલાના વિમાન મથક પર લાવારીસ સૂટકેશની અંદર  ડકટ ટેપમાં લપેટાયેલા ૧પર૯ જીવિત કાચબા મળ્યા છે. જેમાં સર, સુલકાટા  અને લાલ કાન અને પગવાળી દુર્લભ પ્રજાપિતઓના કાચબા મળ્યા છે. આની કિંમત રૂ. પ૬.૩૩ લાખ બતાવવામા આવી રહી છે. ફિલિપિન્સમાં જાનવરોની તસ્કરીમાં દોષી ઠરનારને બે વર્ષની જેલની સજા થઇ શકે છે.

 

(9:30 pm IST)