Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ઊતરીય ગોળાર્ધમાં ૧૩૦ વર્ષમાં પ્રથમ વખત તટ પર આવી હુડવિંકર સનફિશ

કેલિફોર્નિયા (અમેરીકા) માં એક મોટી  હુડવિંકર સનફિશ તણાઇને તટ પર પહોંચી  ગઇ જે  ઊતરીય ગાળાર્ધમા ૧૩૦ વર્ષમાં પ્રથમ વખત દેખાઇ. દુર્લભ પ્રજાત્તિ 'હુડવિંકર' ની માછલી છે. આ સનફીશની લંબાઇ ર.૦પ મીટર (૬ ફુટ ૮ ઇંચ) અને વજન ર૭ર કિલોથી વધારે છે. હુડવિંકર સનફીશની આધિકારિક રૂપથી ઓળખ વર્ષ ર૦૧૭ માં થઇ હતી.

 

(9:29 pm IST)