Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

હવે કરોળિયાના જાળમાંથી બનાવવામાં આવશે રોબોટિક માંસપેશી

નવી દિલ્હી: કરોળિયાના  જાળમાંથી વૈજ્ઞાનિકોએ એક નવી શોધ કરી છે હવે તેને એક વધારે ગુણ શોધી લીધું છે  જેની મદદથી  રોબોટિક માંસપેશી બનાવવામાં આવશે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કરોળિયાં રેશા પોતાના વજનથી ખુબજ મજબૂત  યોહ્ય છે અને  તે સામગ્રીઓમાંના  એક છે તેને આર્ટિફિશિયલ માંસપેશી અથવા રોબોટિક માંસપેશી તૈયાર કરી શકાય છે.

(6:23 pm IST)