Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સ્પેસ-એક્સનું માનવરહિત અંતરિક્ષ યાન 'ડ્રેગન ' લૉંચ

નવી દિલ્હી: અંગત કંપનીએ સ્પેસએક્સનું માનવરહિત અંતરિક્ષ યાન ક્રુ  ડ્રેગન શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય  સ્પેસ સ્ટેશન માટે રવાના કરી દીધું છે વિમાન અને રોકેટ બનાવનાર આ કંપનીએ  લગભગ 4.9 મીટર લાંબા યાનને ફાલ્કન 9 રોકેટ પર ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેંટરથી લોન્ચ કર્યું છે આ યાનની સાથે રિપ્લે નામના આદમકદ પૂતળાને પણ આઇએસએસ મોકલવામાં આવ્યું છે.

(6:23 pm IST)