Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એક વખત ભૂલથી સ્પેસ સ્ટેશનથી ૯૧૧ પર કોલ કર્યો હતોઃ અંતરીક્ષયાત્રી

અંતરીક્ષમાં લગભગ ર૦૦ દિવસ પસાર કરી ચુકેલ ડચ અંતરીક્ષયાત્રી અંદ્રે કેપર્સ (૬૦) એ જણાવેલ ક એમણે એક વખત ભૂલથી ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનથી ૯૧૧

( અમેરીકી આપાતકાલિન સેવા) પર કોલ કરેલ હતો. સેટેલાઇટ કોલ માટે અંતરીક્ષ યાત્રી પહેલા ૯ અને પછી  ઇન્ટરનેશનલ લાઇન માટે ૦૧૧ ડાયલ કરે છે. પરંતુ કેૈપર્સ ૦ ડાયલ કરવાનું ભુલી ગયા હતા.

(11:38 pm IST)