Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમેરીકી કોંગ્રેસમાં હિજાબ પહેરવાવાળી પ્રથમ મહિલા ઇલ્હાન ઉમર

ર૩ વર્ષ પહેલા કેન્યા છોડી ચૂકેલી ડેમોક્રેટીક સાંસદ ઇલ્હાન ઉંમર (૩૬) એ ગુરૂવારના અમેરીકી કોંગ્રેસમાં હિજાબ પહેરવાવાળી પ્રથમ મહિલા બની. સદનમાં માથું ઢાંકવાના પ્રતિબંધના નિયમને ઇલ્હાન માટે બદલવામા આવ્યો. અમેરીકી સાંસદની ચેમ્બરમાં કોઇપણ રીતે હીજાબ અથવા પાઘડી  પહેરવા માટે ૧૮૧ વર્ષથી પ્રતિબંધ છે.

 

(9:20 pm IST)