Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સર્જીકલ સ્ટ્રાઇક ભારતની કલ્પનાઃ આવું કાંઇ થયું જ નથીઃ પાકિસ્તાન

પાકિસ્તાનએ ર૦૧૬ ની સર્જીકલ સ્ટ્રાઇકને '' ભારતીય કલ્પનાની ઉડ્ડાન'' બતાવતા જણાવ્યું કે  આવું કાંઇ થયુ જ નથી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈજલએ કહ્યું ખુદ ભારતીય મિડીયા પોતાની સરકારના દાવા પર શંકા કરી રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાન એક લડાઇથી પોતાના તૌર તરીકા નહી બદલે.

(9:19 pm IST)