Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

નાઇજીરિયામાં સૈન્ય હેલીકોપટર દુર્ઘટનાનું શિકાર બન્યું

નવી દિલ્હી: ઉતરી નાઈજિરીયાના બોર્નો પ્રાંતમાં એક સૈન્ય હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાની માહિતી મળી રહી છે જેના કારણે 5 લોકો મોતને ભેટ્યા છે  મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે  નાઈજિરીયાના દમસક શહેરમાં સૈન્ય અભિયાન દરમ્યાન સૈનિકો હવૈની મદદ મેળવી રહેલ  એમાંય-35એમ હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બન્યું છે જેના કારણે 5 ચાલક દળના સભ્યો મોતને ભેટ્યા છે.

(5:55 pm IST)