Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

શરદી ઉધરસના કારણે આ શખ્સે હાથ પગ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: બદલાતા વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી ઉધરસની બીમારી થવી એ  સામાન્ય વાત છે પરંતુ તેને નાની વાત સમજીને ક્યારે પણ નજર અંદાજ ન કરવી જોઈએ આવી જ એક ભૂલ કરવી બ્રિટેનના શખ્સને ભારે પડી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બ્રિટેનમાં એક શખ્સને શરદી ઉધરસના કારણે પોતાના હાથપગ ગુમાવવા પડ્યા છે  34 વર્ષીય આ    શખસની તબિયત ખરાબ થઇ જતા  તેને ધ્યાન ન આપતા આજે હાથ પગ ગુમાવી દીધા છે.

(5:51 pm IST)