Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઇરાનના સ્પેસ પ્રોગ્રામને લઈને અમેરિકાએ આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાનની વચ્ચે સતત સંબંધ બગાડતા જઈ રહ્યા છે પહેલા ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને આ બને દેશો વચ્ચે દુરી વધારે હતી પરંતુ આ પછી બને દેશો વચ્ચે થયેલ પરમાણુ ડીલના અમેરિકા દ્વારા તોડ્યા પછી આ તિરાડ વધુ પડી ગઈ હતી અને ગયા વર્ષે ઘણાબધા એવા અવસર આવ્યા હતા જયારે અમેરિકા વિભિન્ન   મુદ્દા પર ઈરાનને ચેતવણી આપવામાં આવી હતી અને હાલમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમપેઈ તરફથી આ સ્પેસ પ્રોગ્રામને લઈને ચેતવણી આપવામાં આવી છે. 

(5:50 pm IST)