Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

શિયાળામાં સંતરાં ખાતી વખતે થોડા સાવચેત રહેવા ડોકટરોની ચેતવણી

શિયાળાની સાથે સંચરાંની સિજન પુરબહારમાં ખીલતી હોય છે. બનાર સંતરાંથી ઊભરાય છે. વિટામિન-સીનો સ્ત્રોત નારંગી આરોગ્ય માટે ગુણકારી છે અને સાથે તેનો ખાટો-મીઠો સ્વાદ રસથી ભરપૂર હોવાથી મોટા ભાગના લોકોનું તે ફેવરિટ ફ્રુટ છે. હોલમાં ૬૦થી૧૦૦ રૂપિયે ડઝન મળતું આ ફ્રુટ લોકો ફળ તરિકે અથવા રસ કઢીને ખાય છે, પરંતુ સાવચેતી રાખ્યા વગર ખવાતિ  પેશી કે જ્યૂસ ડેન્જર બની શકે છે.

શું કરી શકાય?

સંતરાંની દરેક પેશી ચેક કરીને ખાછી. પેશી ચેક કરવા તેની પહોળી બાજુ છરીથી કાપી લેવી અને થોડીક પળ માટે ખુલ્લી રાખી દેવી. જો ઈયળ હશે તો મૂવમેન્ટ થશે અને નહિં હોય તો તે ખાવા માટે સફ છે. દરેક પેશીને આવીછ રીતે તપાસી ખાવી. ઘણી વાર છાલમાં પણ ઈયળ હોઈ શકે છે. તેથી ખાતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે.

 

(10:11 am IST)