Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અમેરીકી મોટરનો ટેકસ ઘટાડવા ચિન રાજીઃ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટવિટ કરી જણાવ્યું કે અમેરીકાથી આવવાવાળી મોટર પર ચીન હાલની ૪૦  ટકા કિંમત ઘટાડવા પર સહમત થયેલ છે. આ પહેલા અમેરિકા અને ચીનએ નવી વ્યાપાર સમજૂતિ પર સહમતિ બને ત્યાં સુધી બંને તરફથી નવિ કિંમત પર ૯૦ દિવસનો પ્રતિબંધ  લગાવવાનું એલાન કર્યુ હતું

(10:30 pm IST)