Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જળવાયું પરિવતૅન આઇસલેંડના દેશો માટે ખતરનાક સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: જળવાયું પરિવર્તનના કારણે સમુદ્રી જળ સ્તર ખુબજ વધી રહ્યું છે અને તેના કારણે અમુક વિસ્તારમા ડૂબી જવાના કારણે લોકો વિસ્થાપન કરી રહ્યા છે માર્શેલ આઇસલેન્ડ તુવાલુ સમોઆ કિરીબાતી નાઓરૂ જેવા દ્વીપીય દેશોમાં શીર્ષ નેતાઓ તેમજ પ્રમુખો જણાવ્યું છે કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે દુષ્પ્રભાવથી બચવા માટે સામુહિક જવાબદારી નિર્વાહ કરવાની અપીલ કરવામાં આવી છે આના કારણે ખુબજ મોટું સંકટ સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે.

(5:41 pm IST)