Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવામાં આ શખ્સે કર્યું આવું: પોલીસ ઓફિસરને કરવી પડી મદદ

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવામાં એક શખ્સ  સાથે એવી  ઘટના બની છે કે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે ઘટના મીડટાઉન મૈનહટનના ટોમ્સ સર્વેયરમાં થયેલ છે જ્યાં 3લાખ 50 હજાર લોકો આવે છે તેને ક્રોસરોડ્સ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે જગ્યાએ એક શખ્સ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ઉભો હતો એમાં નીચે બેસવા ગયો અને રિંગ હાથમાંથી પડી ગઈ અને બાજુમાં એક નાલીમાં પડી જતા પોલીસ ઓફિસરે આવીને તેને મદદ કરવાની નોબત આવી પડી હતી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:46 pm IST)