Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રશિયામાં હાડ થિજારવી દે એવી ઠંડીને કારણે લોકો બરફ પિગાળીને પીએ છે

જયાં પણ મોઇશ્ચર દેખાય એ બરફ બની જાય એવી કાતિલ ઠંડી રશિયામાં પડી રહી છે. હાલમાં માઇનસ ૪૧ ડીગ્રી સેલિસયસથીયે વધુ નીચે પારો જતો રહ્યો છે ત્યારે યાકુત્સ્ક ટાઉન પાસેનાં અંતરિયાળ ગામોમાં પાણીનો કોઇ સોર્સ બચ્યો નથી. નદીઓ બરફ બની ગઇ હોવાથી લોકો નદીમાંથી બરફના મોટા ટૂકડા કાપીને ઘરે લઇ જાય છે અને ગરમ કરીને પીવાનું પાણી મેળવે છે.

(11:36 am IST)