Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઇન્ડોનેશિયા જાવા સમુદ્રમાં ડૂબેલ વિમાનના યાત્રીઓની શોધ દરમ્યાન શોધકર્તાનું મોત

ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં ડૂબેલ વિમાનના યાત્રીઓની શોધ દરમ્યાન સયાકુલ એંટો નામના શોધકર્તાનું મૃત્યુ થયુ હતુ. બચાવ એજન્સીના જણાવ્યા પ્રમાણે  એંટોના પરિવારએ  એમનું પોસ્ટમાર્ટમ ન કરવા અને એમના શબને તત્કાલ દફનાવવાની ઇચ્છા વ્યકત કરી. એંટો ર૦૧૪ માં બોર્નિયો વિમાન દુર્ઘટના સમયે પણ શોધ અભિયાનમાં સામેલ હતા.

(12:14 am IST)