Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પગના કારણે આ મહિલા વર્ષે કમાઈ છે 73 લાખ રૂપિયા

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક એવી યુવતી ચર્ચાનો વિષય બની છે જે ઘર  બેઠા લાખો રૂપિયાની કમાણી કરી રહી છે  એ પણ કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર અને આ માટે તેને કોઈ પણ પ્રકારનો શ્રમ પણ કરવો પડતો નથી રોક્સી સાઇકસ નામની આ મોડલ પોતાના ખુબજ સુંદર પગના અકરને વર્ષમાં લગભગ 1 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 73 લાખ રૂપિયાની કમાણી કરે છે

 

(5:45 pm IST)