Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમે બિલકુલ કરશુઃ યુએસ રાષ્‍ટ્રપતિ ર૦ર૦ ચૂંટણીમાં દખલ દેવા પર મજાકમા રૂસી રાષ્‍ટ્રપતિ પૂતિન

        રૂસી રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનએ અમેરીકી રાષ્‍ટ્રપતિ ચૂંટણી ર૦ર૦ મા દખલ ના સવાલ પર મજાકમા કહ્યું કે  હુ એક રાજ બતાવુ છુ અમે બિલકુલ કરીશુ બસ તમે કોઇને બતાવતા નહી.

        જયારે મ્‍યૂલર રિર્પોટ ર પુતિનએ  કહ્યું એમને કોઇ પુરાવા મળ્‍યા કે અમે ટ્રમ્‍પને મદદ કરી હતી.

        મ્‍યૂલર રિપોર્ટના અનુસા રૂસએ  ર૦૧૬ ની ચુંટણીમાં દખલ કરી હતી.

(11:34 pm IST)