Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ફેશબુકમાં ચોરાયેલા લોગઇન કોડ ડાર્કવેબ પર ૩ ડોલરમા વેંચાય છે.

એક અહેવાલ પ્રમાણે હેકર્સ દ્વારા હાલમાં જ  પ કરોડ ફેશબુક યુઝર્સના ચોરી થયેલ લોગ ઇન કોડ ડાર્ક વેબ પર $૩ - $૧ર ડોલરમાં વેંચાય છે.  જેને ક્રિપ્ટોકરન્સી દ્વારા ખરીદવામાં આવે છે. ચોરી થયેલ ડેટાનું અંદાજીત મૂલ્ય $ ૧પ કરોડ $ ૬૦ કરોડ છે. રીપોર્ટ મુજબ  સાઇબર અપરાધી બ્લેકમેઇલીંગ અથવા ફર્જી ઇમેલ જેવી ગતિવિધઓને માટે દૂરઉપયોગ કરી શકે છે.

(11:23 pm IST)